$DNA$ ના ખંડમાં લોપ અથવા પુન:ગોઠવણીની અસર જનીન પર શું થાય છે ?

  • A

    સંપૂર્ણ જનીન લોપ થાય

  • B

    જીનોમ લોપ થાય

  • C

    જનીનના કાર્યમાં ક્ષતિ અથવા વધારો થાય

  • D

    જનીન પર કઈ જ અસર ન થાય

Similar Questions

જનીન સંકેત એ..

નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?

જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.

નીચેનામાંથી કયો દ્વાવ્ય $RNA$ છે ?

સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?