કેટલા એમિનો એસિડ માટે ફકત એક જ સંકેત છે ?
$1$
$2$
$3$
$4$
સાચી જોડ પસંદ કરો.
જનીન સંકેત માટે શું સાચું નથી?
$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?
એમિનો એસિડ સ્વીકાર્ય છેડો શેમા જોવા મળે છે ?
કેટલા બેઈઝ ઉમેરાવાથી અથવા દૂર થવાથી રીડીંગફ્રેમમાં પરીવર્તન થતું નથી ?