અસંગત વિકલ્પ પસંદ કરો.
$UAA$
$UAG$
$UGA$
$UGG$
જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત $DNA$ ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?
$t-RNA$ $m-RNA$ સાથે કઈ લુપ/છેડાથી જોડાય છે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે
$(a)$ એક જનીન સંકેત એક કરતાં વધુ એમિનો એસિડનું સાંકેતિકરણ કરે છે.
$(b)$ જનીનિક સંકેતમાં આવેલા પ્રથમ બે એમિનો એસિડ વધુ નિશ્ચિત હોય છે.
$(c)$ જનીન સંકેતમાં ત્રીજા બેઈઝ એ $wobble $ પ્રકારનો હોય છે.
$(d)$ જનીન સંકેત એ સર્વવ્યાપી છે.
સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીનસંશ્લેષણમાં પ્રારંભિક $t-RNA$ કયો અણુ ધરાવે છે?
વિભાગ$-I$ અને વિભાગ$-II$ યોગ્ય રીતે જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(p)$ $UUU$ | $(1)$ $Pro$ |
$(q)$ $AAA$ | $(2)$ $Gly$ |
$(r)$ $CCC$ | $(3)$ $Phe$ |
$(s)$ $GGG$ | $(4)$ $Lys$ |