જનીનિક કોડ (Genetic code) એ કોની ભાષાનું ભાષાંતર કરે છે?

  • A
    $RNA$ નું પ્રોટીનમાં
  • B
    પ્રોટીનનું $RNA$ માં
  • C
    એમિનો એસિડનું $RNA$ માં
  • D
    $RNA$ નું $DNA$ માં

Explore More

Similar Questions

$CUA$ $CUA$ $CUA$ કોડોન નીચેનામાંથી કયા એમિનો એસિડ માટે સંકેત આપે છે?

ડૉ. ખુરાનાએ $CUCUCUCUCU$ ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતું કૃત્રિમ $mRNA$ તૈયાર કર્યું; તેના ભાષાંતર (translation) ના પરિણામે અનુક્રમે . . . . . . અને . . . . . . એમિનો એસિડની વૈકલ્પિક ગોઠવણી ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થયું.

જનીનિક કોડ અનુસાર,કેટલાક એમિનો એસિડ એક કરતા વધુ કોડોન દ્વારા સંકેતિત થાય છે,જનીનિક કોડની આ લાક્ષણિકતાને . . . . . . કહેવાય છે.

જનીન સંકેતમાં $64$ કોડોન હોય છે કારણ કે....

નીરેનબર્ગે $34$ પોલિ-એડેનાઈન ધરાવતા $m-RNA$ નું સંશ્લેષણ કર્યું અને $11$ પોલિ-લાયસીન પોલિપેપ્ટાઈડ રચના શોધી. આ સાબિત કરે છે કે લાયસીન માટેનો જનીન સંકેત ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo