$5'CCCUCAUAGUCAUAC3'\;" RNA$ શૃંખલાદ્વારા કેટલા એમિનો એસિડ કોડ થશે? (જો $12$ માં ન્યુક્લિઓટાઈડ પછી એડિનોસાઈનને ઉમેરવામાં આવે તો.)

  • A

    પાંચ એમિનો એસિડ

  • B

    છ એમિનો એસિડ

  • C

    બે એમિનો એસિડ

  • D

    ત્રણ એમિનો એસિડ

Similar Questions

$m-RNA$ પર $AUGGCAGUGCCA$ શૃંખલા ધરાવે છે ધારો કે જનીન સંકેત એકબીજા પર છે તો આ જનીન સંકેત પર કેટલી સંકેત સંખ્યા હાજર હોઈ શકે?

સેલ ફ્રી સિસ્ટમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

તફાવત આપો : સંકેત અને પ્રતિસંકેત 

સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીનસંશ્લેષણમાં પ્રારંભિક $t-RNA$ કયો અણુ ધરાવે છે?

ખોરાના અને તેના સાથીદારો $U\ G$ ને $N_2$ -ના પુનરાવર્તિત શૃંખલા સાથે $RNA$ ના અણુને સંશ્લેષિત કર્યું. $"UGU\ GUG\ UGU\ GUG"$  $RNA$ સાથે સિસ્ટીન અને વેલિનના વેક્લ્પિક શૃંખલા સાથે ટ્રેટા પેપ્ટાઈડ ઉત્પન્ન કરે છે. સિસ્ટોન અને વેલાઈન માટેનો સંકેત .....છે