$DNA$ નીચેનામાંથી કોના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે?

  • A
    $RNA$
  • B
    $DNA$
  • C
    $a$ અને $b$ બંને
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

ઉપર દર્શાવેલ આકૃતિ શેનું પ્રતિનિધિત્વ કરે છે?

સેન્ટ્રલ ડોગ્મા (Central Dogma) એટલે શું અને $DNA$ હેલિક્સના પેકિંગનું વર્ણન કરો?

નીચેના યોગ્ય જોડકાં જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ $m-RNA$$(i)$ રીબોઝૉમ્સમાં જોવા મળે છે
$(b)$ $t-RNA$$(ii)$ $DNA$ માંથી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોષરસમાં લઈ જાય છે
$(c)$ $r-RNA$$(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે
$(d)$ $RNA$$(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(p)$ $AUG$$(a)$ ટ્રાન્સપોઝોન્સ
$(q)$ $UGA$$(b)$ જેકોબ અને મોનાડ
$(r)$ જમ્પિંગ જીન્સ$(c)$ સમાપ્તિ સંકેત
$(s)$ ઓપેરોન મોડેલ$(d)$ મિથીયોનીન

એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo