નીચેના યોગ્ય જોડકાં જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ $m-RNA$$(i)$ રીબોઝૉમ્સમાં જોવા મળે છે
$(b)$ $t-RNA$$(ii)$ $DNA$ માંથી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોષરસમાં લઈ જાય છે
$(c)$ $r-RNA$$(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે
$(d)$ $RNA$$(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે

  • A
    $(a-i), (b-ii), (c-iii), (d-iv)$
  • B
    $(a-iv), (b-iii), (c-i), (d-ii)$
  • C
    $(a-ii), (b-iii), (c-i), (d-iv)$
  • D
    $(a-ii), (b-iii), (c-iv), (d-i)$

Explore More

Similar Questions

વિધાન $(A):$ સ્પ્લિટ જનીન ગોઠવણી કદાચ જિનોમની પ્રાચીન લાક્ષણિકતા દર્શાવે છે.
કારણ $(R):$ $\text{hnRNA}$ વધારાની પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને કેપિંગ અને ટેલિંગ કહેવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

યુકેરિયોટિક જીનોમ પ્રોકેરિયોટિક જીનોમથી અલગ પડે છે કારણ કે

$DNA$ નો એવો ખંડ જે વારસા અને ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે તેને શું કહેવામાં આવે છે?

વ્યાખ્યા / સમજૂતી આપો:
$1.$ ન્યુક્લિઓટાઇડ
$2.$ સેન્ટ્રલ ડોગ્મા (પ્રસ્થાપિત પ્રણાલી)

નીચેનામાંથી કોણ પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઉત્સેચકો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo