એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતા.
ન્યુરોસ્પોરા ક્રાસા
સાલ્મોનેલ્લા ટાયફિમ્યુરિયમ
પોલિજેનિક આનુવંશિકતા
સહપ્રભાવિતા
જ્યારે બે વ્યક્તિઓના જીનોમને સમાન રેસ્ટ્રીક્શન ઉત્સેચક વાપરીને કાપવામાં આવે, મળતા ટુકડાઓની લંબાઈ તથા સંખ્યા ભિન્ન હોય છે, તેને શું કહે છે?
યુકેરીયોટિક (સુસ્પષ્ટ કોષકેન્દ્રધારી સજીવોના) રંગસુત્રોના ટેલોમીયર ……... ના ટૂંકા ક્રમના બનેલા છે.
આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.
$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે?
ટેલોમેર રિપિટેટીવ $DNA$ ક્રમ/યુકેરીઓટાના રંગસૂત્રના કાર્યનું નિયંત્રણ કરે છે. કારણ કે તેઓ...