કિકોટરીય ધરાવતા અંડાશય શેમાં જોવા મળે છે?
ગુલબાસા
ડાઈએન્થસ
દારૂડી
પીસમ સેટીવમ
ત્રિસ્ત્રીકેસરીયુક્ત બહુસ્ત્રીકેસરી બીજાશય ધરાવતાં પુષ્પો ક્યાં જોવા મળે છે?
ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.
વેલામેન ……... માં જોવા મળે છે.
અપત્યપ્રસવતા ……. ની લાક્ષણિકતા છે.
કોબીજનું બોટનીકલ નામ ........ .