નીચે પૈકી કયુ ફળ ધાન્યફળ છે?
ટામેટા
રીંગણ
મકાઈ
કેરી
મગફળીનું ફળ ...........છે.
મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
તુષીનપત્ર ..........દર્શાવે છે.
નિંદ્રારૂપ હલનચલન સામાન્ય રીતે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે?
મગફળીનું વનસ્પતિક નામ .....છે.