વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
$50\%$
$90\%$
$1\%$
$25\%$
પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે.
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.
આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.