પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે. 

Similar Questions

નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.

પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં નીચેના વાક્યને ન્યાય આપો. “કુદરત કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા માટેનું વલણ ધરાવે છે. જ્યારે માનવી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધારવાનું વલણ ધરાવે છે.”

સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.