એક કણ સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. $t$ સમયે,તેના પ્રારંભિક બિંદુથી કણનું અંતર $x = t^3 - 6t^2 + t$ દ્વારા આપવામાં આવે છે. તેનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે?

  • A
    $t = 1$ એકમ સમય
  • B
    $t = 2$ એકમ સમય
  • C
    $t = 3$ એકમ સમય
  • D
    $t = 4$ એકમ સમય

Explore More

Similar Questions

એક નળાકારની ત્રિજ્યા વધવાનો દર $3 \text{ m/s}$ છે અને તેની ઊંચાઈ ઘટવાનો દર $4 \text{ m/s}$ છે. જ્યારે ત્રિજ્યા $4 \text{ m}$ અને ઊંચાઈ $6 \text{ m}$ હોય ત્યારે તેના ઘનફળના બદલાવાનો દર શોધો.

એક ગોળાકાર બલૂનનું ઘનફળ $40 \text{ cm}^3/\text{min}$ ના દરે વધી રહ્યું છે. જ્યારે તેની ત્રિજ્યા $8 \text{ cm}$ હોય ત્યારે તેની સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર ($\text{cm}^2/\text{min}$ માં) શોધો.

જો $t$ સમયે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા $r$ હોય અને ફુગ્ગાની સપાટીનું ક્ષેત્રફળ અચળ દર $K$ થી બદલાતું હોય,તો ....

જ્યારે વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા $12 \text{ cm}$ હોય ત્યારે તેની ત્રિજ્યા $0.01 \text{ cm/s}$ ના દરે વધી રહી છે. તો,જે દરે તેનું ક્ષેત્રફળ વધે છે તે શોધો.

એક વર્તુળની ત્રિજ્યા $0.1 \text{ cm s}^{-1}$ ના દરે વધી રહી છે. તો જ્યારે તેની ત્રિજ્યા $5 \text{ cm}$ હોય,ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo