બિંદુ $A(2,0)$ માંથી પસાર થતી એક રેખા જે $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે,તેને $A$ ની આસપાસ ઘડિયાળની દિશામાં $15^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. તો નવી સ્થિતિમાં સીધી રેખાનું સમીકરણ શું હશે?

  • A
    $(2-\sqrt{3})x+y-4+2\sqrt{3}=0$
  • B
    $(2-\sqrt{3})x-y-4+2\sqrt{3}=0$
  • C
    $(2-\sqrt{3})x-y+4+2\sqrt{3}=0$
  • D
    $(2-\sqrt{3})x+y+4+2\sqrt{3}=0$

Explore More

Similar Questions

સમીકરણ $y-2=0$ ને અભિલંબ સ્વરૂપ $x \cos \omega + y \sin \omega = p$ માં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર $(p)$ અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $(\omega)$ શોધો.

$2x + 6y + 7 = 0$ ને સમાંતર હોય અને યામ અક્ષો વચ્ચે $10$ લંબાઈનો અંતઃખંડ બનાવતી રેખાઓની સંખ્યા કેટલી છે?

જો રેખા $y = mx + c$ બિંદુઓ $(2, 4)$ અને $(3, -5)$ માંથી પસાર થાય,તો:

એક સીધી રેખાને નિર્દિષ્ટ કરવા માટે કેટલા ભૌમિતિક પરિમાણો જાણવા જરૂરી છે?

રેખા $2x - 3y = 5$ ને લંબ અને બિંદુ $(1, -1)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo