એક કણ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરી રહ્યો છે અને તેનું સ્થાનાંતર $x$ તથા વેગ $v$ વચ્ચેનો સંબંધ $4v^2 = 25 - x^2$ છે. તો આ $SHM$ નો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $\pi \ s$
  • B
    $2\pi \ s$
  • C
    $3\pi \ s$
  • D
    $4\pi \ s$

Explore More

Similar Questions

એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર $\frac{2A}{3}$ હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરવામાં આવે છે. ગતિનો નવો કંપવિસ્તાર $\frac{nA}{3}$ છે. $n$ નું મૂલ્ય . . . . . . છે.

સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સ્થાન,વેગ અને પ્રવેગના મૂલ્યો કોઈ એક ક્ષણે $4 \ m$,$2 \ ms^{-1}$ અને $16 \ ms^{-2}$ માલૂમ પડે છે. આ ગતિનો કંપવિસ્તાર $\sqrt{x} \ m$ હોય,તો $x$ ની કિંમત . . . . . . છે.

$5\, g$ દળ ધરાવતો પદાર્થ $10\, cm$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. તેનો મહત્તમ વેગ $100\, cm/s$ છે. કેટલા અંતરે તેનો વેગ $50\, cm/s$ હશે?

એક સાદું લોલક $x = 0$ ની આસપાસ $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે $S.H.M$ કરે છે. $x = \frac{A}{2}$ પર લોલકની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક સ્પ્રિંગ સાથે $10\,kg$ દળ જોડતા તે $SHM$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $10\,N/m$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $40\,cm/s$ હોય,તો તેનું સ્થાનાંતર .... $m$ થશે (જ્યાં કંપવિસ્તાર $0.5\,m$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo