$4 \text{ mg}$ દળનો એક કણ $x$-અક્ષ પર $40 \text{ rad s}^{-1}$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો કણની સ્થિતિઊર્જા $V(x) = a + bx^2$ હોય,જ્યાં $V(x)$ જૂલમાં અને $x$ મીટરમાં છે,તો $b$ નું મૂલ્ય શોધો.

  • A
    $800 \times 10^{-6} \text{ J m}^{-2}$
  • B
    $1600 \times 10^{-6} \text{ J m}^{-2}$
  • C
    $3200 \times 10^{-6} \text{ J m}^{-2}$
  • D
    $6400 \times 10^{-6} \text{ J m}^{-2}$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત કણની સ્થિતિ ઊર્જા $U(x) = k[1 - \exp(-x^2)]$ છે,જ્યાં $-\infty \le x \le +\infty$ અને $k$ એ યોગ્ય પરિમાણનો ધન અચળાંક છે. તો:

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x$ (મીટરમાં) સમય $t$ (સેકન્ડમાં) સાથે $x = 0.01 \cos \left( \pi t + \frac{\pi}{4} \right)$ મુજબ સંબંધિત છે. તો આ ગતિની આવૃત્તિ કેટલી હશે?

$Assertion :$ સરળ આવર્ત ગતિમાં,ગતિ આગળ-પાછળ અને આવર્તક હોય છે.
$Reason :$ કણનો વેગ $(v) = \omega \sqrt {A^2 - x^2}$ (જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $A$ એ કંપવિસ્તાર છે).

એક કણના ગતિનું સમીકરણ $x = a \cos(\alpha t)$ છે. આ ગતિ કેવી છે?

સમયના નીચેનામાંથી કયા વિધેયો $(a)$ આવર્ત અને $(b)$ અનાવર્ત ગતિ દર્શાવે છે? દરેક આવર્ત ગતિ માટે આવર્તકાળ જણાવો $[\omega$ એ કોઈ પણ ધન અચળાંક છે].
$(i)$ $\sin \omega t + \cos \omega t$
$(ii)$ $\sin \omega t + \cos 2\omega t + \sin 4\omega t$
$(iii)$ $e^{-\omega t}$
$(iv)$ $\log(\omega t)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo