$3.0 \,mm$ ત્રિજ્યા ધરાવતો તાંબાનો દડો $1 \,kg / ms$ સ્નિગ્ધતા ધરાવતી તેલની ટાંકીમાં પડે છે. તો તાંબાના દડાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (તેલની ઘનતા $= 1.5 \times 10^3 \,kg / m^3$, તાંબાની ઘનતા $= 9 \times 10^3 \,kg / m^3$ અને $g = 10 \,m / s^2$.)

  • A
    $15 \times 10^{-2} \,m / s$
  • B
    $25 \times 10^{-2} \,m / s$
  • C
    $18 \times 10^{-2} \,m / s$
  • D
    $20 \times 10^{-2} \,m / s$

Explore More

Similar Questions

સમાન કદના $125$ નાના પાણીના ટીપાં $4 \,cm/s$ ના અચળ ટર્મિનલ વેગ સાથે હવામાં નીચે પડે છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે ($\,m/s$ માં)?

ટર્મિનલ વેગ કયા પરિબળો પર આધાર રાખે છે? સમજાવો.

તેલનું એક મોટું ટીપું (ઘનતા $0.8 \, g/cm^3$ અને સ્નિગ્ધતા $\eta_0$) અન્ય પ્રવાહીના સ્તંભ (ઘનતા $1.2 \, g/cm^3$ અને સ્નિગ્ધતા $\eta_L$) માંથી ઉપર તરે છે. ધારો કે બે પ્રવાહી મિશ્ર થતા નથી,તો તેલનું ટીપું જે વેગથી ઉપર આવશે તે શેના પર આધાર રાખશે?

$r$ ત્રિજ્યાનો એક હવાના પરપોટો $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $v$ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક કેટલો હશે?

$1 \ mm$ વ્યાસ ધરાવતું વરસાદનું ટીપું હવામાં $0.7 \ ms^{-1}$ ના ટર્મિનલ વેગ સાથે નીચે પડે છે. જો હવાનો સ્નિગ્ધતા ગુણાંક $2 \times 10^{-5} \ Pa \cdot s$ હોય,તો વરસાદના ટીપાં પર લાગતું સ્નિગ્ધ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo