એક ટાઈપિસ્ટ દાવો કરે છે કે તે દર $10$ પાના દીઠ $1$ ટાઈપિંગ ભૂલ સાથે ટાઈપ કરેલ પાનું તૈયાર કરે છે. $40$ પાનાના ટાઈપિંગના કામમાં,જો ટાઈપિંગ ભૂલો વધુમાં વધુ $2$ હોય તેની સંભાવના $p$ હોય,તો $e^2 p=$

  • A
    $5$
  • B
    $13$
  • C
    $13 e^{-2}$
  • D
    $5 e^{-2}$

Explore More

Similar Questions

ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળતા મળતી છાપ (tails) ની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$1$$2$$3$$4$$5$$6$$7$$8$
$P(X = x)$$0.15$$0.23$$0.10$$0.12$$0.20$$0.08$$0.07$$0.05$

ઘટના $E = \{ X \text{ અવિભાજ્ય સંખ્યા છે} \}$,$F = \{ X < 4 \}$ માટે,$P(E \cup F)$ શોધો.

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું p.d.f. $f(x) = \begin{cases} kx^2, & x \in \{0, 1, 2, 3, 4, 5, 6\} \\ 0, & \text{અન્યથા} \end{cases}$ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. તો $F(4)$ (c.d.f.) નું મૂલ્ય શોધો.

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતી છાપની સંખ્યાનો મધ્યક શોધો.

જો $X$ એ સંભાવના વિતરણ $P(X=k) = \frac{(2k+3)c}{3^k}$,$k=0, 1, 2, \ldots, \infty$ ધરાવતો યાદચ્છિક ચલ હોય,તો $P(X=3) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo