એક લાંબા સીધા તારમાંથી $18 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેનાથી $12 \,cm$ દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $1.5 \times 10^{-5} \,T$
  • B
    $2 \times 10^{-5} \,T$
  • C
    $3 \times 10^{-5} \,T$
  • D
    $1.8 \times 10^{-5} \,T$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર લૂપમાં $I \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્રથી $r$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર,જ્યાં $r \gg R$ હોય,ત્યારે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે?

એક લાંબો તાર જેમાંથી સ્થિર પ્રવાહ વહે છે તેને એક આંટાવાળા વર્તુળમાં વાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તેને $n$ આંટા ધરાવતા $r_1$ ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે,તો સમાન પ્રવાહ માટે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

હેલ્મહોલ્ટ્ઝ કોઈલ (Helmholtz coils) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R = \frac{\pi}{10} \, m$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકાર ચાપવાળા એક લાંબા સીધા વાહકમાંથી $I = 3 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. ચાપના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $........... \mu T$ છે. (શૂન્યાવકાશની પરમિએબિલિટી $\mu_0 = 4 \pi \times 10^{-7} \, T \cdot m/A$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo