$5 \ kg$ દળનો એક બ્લોક $45^{\circ}$ ના ખૂણાવાળા પ્રવેગી વેજ (wedge) પર રાખેલ છે. બ્લોક અને વેજ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.4$ છે. બ્લોકને સ્થિર રાખવા માટે વેજના પ્રવેગનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ? ($g = 10 \ m \ s^{-2}$ લો.)

  • A
    $\frac{60}{7} \ m \ s^{-2}$
  • B
    $\frac{30}{7} \ m \ s^{-2}$
  • C
    $\frac{30}{\sqrt{7}} \ m \ s^{-2}$
  • D
    $\frac{60}{\sqrt{7}} \ m \ s^{-2}$

Explore More

Similar Questions

$45^{\circ}$ ના ઢાળવાળા ખરબચડા ઢળતા સમતલ પર એક પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઘર્ષણાંક $0.5$ છે. તો બ્લોકનો પ્રતિપ્રવેગ કેટલો હશે?

એક બ્લોકને સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે નમેલા સમતલ પર નીચે સરકતા $t$ સમય લાગે છે. જો સપાટીને લીસી (ઘર્ષણરહિત) બનાવવામાં આવે,તો બ્લોકને નીચે સરકતા $t/2$ સમય લાગે છે. બ્લોક અને નમેલા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $\frac{\alpha}{100}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

એક લીસા બ્લોકને $45^\circ$ ના ઢાળ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે અને તે $d$ જેટલું અંતર કાપે છે. ખરબચડા ઢાળ પર સરકવા માટે લાગતો સમય,લીસા ઢાળ પર લાગતા સમય કરતા $n$ ગણો છે. ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

એક પદાર્થ $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર $E$ જેટલી પ્રારંભિક ગતિઊર્જા સાથે ઉપર તરફ ગતિ કરે છે. સમતલ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. પદાર્થ સ્થિર થાય તે પહેલાં ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે?

$5 kg$ દળનો એક બ્લોક ખરબચડી ઢળતી સપાટી પર સ્થિર છે. જો સપાટીનો ઢાળ $60^{\circ}$ હોય,તો સપાટી દ્વારા બ્લોક પર લાગતું કુલ બળ .......... $N$ છે. ($g = 10 m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo