Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. $(4,3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ જેનો $X$-અંતઃખંડ તેના $Y$-અંતઃખંડ કરતા બમણો છે | $I$. $x+y-2\sqrt{2}=0$ |
| $B$. $\triangle ABC$ ના શિરોબિંદુઓ $A(1,1), B(3,3), C(6,-6)$ હોય તો તેના મધ્યકેન્દ્ર અને પરિકેન્દ્રમાંથી પસાર થતી રેખાનું સમીકરણ | $II$. $7x+23y-8=0$ |
| $C$. જેનો $X$-અંતઃખંડ $(-3/5)$ હોય અને $x-y+2=0$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ | $III$. $x+2y+\sqrt{2}=0$ |
| $D$. જેનું ઉગમબિંદુથી અંતર $2$ હોય અને ઉગમબિંદુમાંથી દોરેલો લંબ $X$-અક્ષની ધન દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે તેવી રેખાનું સમીકરણ | $IV$. $x+2y-10=0$ |
| $V$. $5x+5y+3=0$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo