$z=x+iy$ અને બિંદુ $P$ એ આર્ગેન્ડ સમતલમાં $z$ દર્શાવે છે. જો $\left(\frac{2z-i}{z+2i}\right)$ નો કંપવિસ્તાર (amplitude) $\frac{\pi}{4}$ હોય,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

  • A
    $2x^2+2y^2-3x+3y-2=0, (x, y) \neq (0, -2)$
  • B
    $2x^2+2y^2+5x+3y-2=0, (x, y) \neq (0, -2)$
  • C
    $2x^2+2y^2+3x+3y-2=0, (x, y) \neq (0, 2)$
  • D
    $2x^2+2y^2-5x+3y-2=0, (x, y) \neq (0, 2)$

Explore More

Similar Questions

બિંદુઓ $-1 - i$ અને $2 + 3i$ ને જોડતા રેખાખંડની લંબાઈ કેટલી છે?

જો સંકર સંખ્યા $z$ એ $|z^2-1|=|z|^2+1$ નું સમાધાન કરતી હોય,તો $z$ એ કયા પર આવેલી છે?

જો $z$ એ ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્ય ધરાવતી સંકર સંખ્યા હોય અને $|z - 2 + 2i| = 1$ હોય,તો $z =$

જો $a, b, c$ અને $u, v, w$ એ બે ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવતી સંકર સંખ્યાઓ હોય,જેથી $c = (1 - r)a + rb$ અને $w = (1 - r)u + rv$,જ્યાં $r$ એક સંકર સંખ્યા છે,તો આ બે ત્રિકોણ

Difficult
View Solution

જેના કાર્તેઝિયન યામ $(-2 \sqrt{3}, 2)$ છે,તે બિંદુના ધ્રુવીય યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo