એક દીવાલ અલગ-અલગ પદાર્થોના સમાન જાડાઈના સ્તરો $P$ અને $Q$ ની બનેલી છે. $Q$ ની ઉષ્મીય વાહકતા $P$ કરતા અડધી છે. સ્થાયી અવસ્થામાં,જો દીવાલની આરપાર તાપમાનનો તફાવત $24^{\circ} C$ હોય,તો સ્તર $P$ ની આરપાર તાપમાનનો તફાવત ............... છે. ($^{\circ} C$ માં)

  • A
    $12$
  • B
    $16$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

$9.0 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $0.54 \, m$ લંબાઈ ધરાવતો એક ધાતુનો સળિયો,જેની સપાટી ઉષ્માના વ્યયને રોકવા માટે અવાહક કરેલી છે,તેનો એક છેડો ઉકળતા પાણીમાં અને બીજો છેડો બરફ-પાણીના મિશ્રણમાં રાખેલ છે. સળિયામાંથી વહન પામતી ઉષ્મા દર $33 \, s$ એ $1 \, g$ બરફ ઓગાળે છે. સળિયાની ઉષ્મા વાહકતા ....... $W m^{-1} K^{-1}$ છે.

નીચેનામાંથી કયો વર્તુળાકાર સળિયો (ત્રિજ્યા $r$ અને લંબાઈ $l$ આપેલ છે),જે સમાન દ્રવ્યમાંથી બનેલો છે અને જેના છેડાઓ સમાન તાપમાનના તફાવત પર રાખવામાં આવ્યા છે,તે સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2$ અને $3$ એકમ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-25^{\circ}C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25^{\circ}C$ છે. જો $(a)$ તેઓ સમાન પદાર્થની બનેલી હોય,$(b)$ તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.

સમાન પરિમાણો ધરાવતા ત્રણ સળિયાઓની ઉષ્મીય વાહકતા $3K, 2K$ અને $K$ છે. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે,જેના છેડાઓ $100\,^{\circ}C, 50\,^{\circ}C$ અને $20\,^{\circ}C$ તાપમાને છે. તેમના જંકશનનું તાપમાન ....... $^{\circ}C$ છે.

Difficult
View Solution

$1\,m$ લંબાઈના સળિયા $AB$ નો છેડો $A$,$80\,^{\circ}C$ તાપમાને અને છેડો $B$,$0\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. છેડા $A$ થી $60\,cm$ અંતરે તાપમાન ......... $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo