$3x + 4y - 43 = 0$ એ વર્તુળ $S \equiv x^2 + y^2 - 6x + 8y + k = 0$ નો બિંદુ $P$ આગળનો સ્પર્શક છે. જો $C$ એ વર્તુળનું કેન્દ્ર હોય અને $Q$ એવું બિંદુ હોય જે $CP$ ને $-1:2$ ગુણોત્તરમાં વિભાજિત કરે,તો વર્તુળ $S = 0$ ની સાપેક્ષે બિંદુ $Q$ ની પાવર શોધો.

  • A
    $50$
  • B
    $21$
  • C
    $0$
  • D
    $5$

Explore More

Similar Questions

બિંદુઓ $P(-3, 2)$,$Q(9, 10)$ અને $R(\alpha, 4)$ એ $PR$ વ્યાસ ધરાવતા વર્તુળ $C$ પર આવેલા છે. બિંદુઓ $Q$ અને $R$ આગળના સ્પર્શકો બિંદુ $S$ માં છેદે છે. જો $S$ એ રેખા $2x - ky = 1$ પર આવેલું હોય,તો $k$ ની કિંમત $.........$ છે.

વર્તુળ $x^2+y^2+2x-12y-132=0$ ને સ્પર્શતી રેખાનું સમીકરણ શોધો જે રેખા $12x+5y+k=0$ ને લંબ હોય.

જો બિંદુ $(2,3)$ માંથી વર્તુળ $x^2+y^2-6x+4y+12=0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\theta=$

વક્ર $2y^2 = x + 1$ પરના બિંદુઓને તે બિંદુઓ પરના અભિલંબના ઢાળ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
$A. (7, 2)$$1. -4\sqrt{2}$
$B. (0, 1/\sqrt{2})$$2. -8$
$C. (1, -1)$$3. 4$
$D. (3, \sqrt{2})$$4. 0$
$5. -2\sqrt{2}$

ધારો કે વર્તુળ $x^{2}+y^{2}=25$ ને બિંદુ $R(3,4)$ આગળનો સ્પર્શક $x$-અક્ષ અને $y$-અક્ષને અનુક્રમે $P$ અને $Q$ બિંદુએ મળે છે. જો $r$ એ ઉગમબિંદુ $O$ માંથી પસાર થતા અને ત્રિકોણ $OPQ$ ના અંતઃકેન્દ્ર પર કેન્દ્ર ધરાવતા વર્તુળની ત્રિજ્યા હોય,તો $r^{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo