$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો એક સમક્ષિતિજ સપાટી પર રાખેલી નગણ્ય દળની સ્પ્રિંગ સાથે જોડાયેલ છે,જેથી તે સરક્યા વિના ગબડી શકે. ગોળાને અમુક અંતર સુધી ખેંચીને મુક્ત કરતા તે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. આ દોલનનો આવર્તકાળ શોધો ($K=$ સ્પ્રિંગ અચળાંક).

  • A
    $2 \pi \sqrt{\frac{3 M}{2 K}}$
  • B
    $2 \pi \sqrt{\frac{5 K}{7 M}}$
  • C
    $2 \pi \sqrt{\frac{7 M}{5 K}}$
  • D
    $2 \pi \sqrt{\frac{3 K}{2 M}}$

Explore More

Similar Questions

$k$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. તેમનાથી $m$ દળ લટકાવવામાં આવે છે,તો તેમના ઉર્ધ્વ દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

$K$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને $m$ દળ સાથે જોડવામાં આવે છે. આ સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને તેમાંથી એક ભાગને ફરીથી તે જ દળ સાથે જોડવામાં આવે છે. તો નવો સ્પ્રિંગ અચળાંક કેટલો હશે?

$m$ દળ ધરાવતો એક કણ એકદિશીય પોટેન્શિયલ ક્ષેત્રમાં છે,જેની સ્થિતિ ઊર્જા $U(x) = \alpha + 2 \beta x^2$ છે,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. તેના દોલનનો આવર્તકાળ શોધો.

એક પદાર્થ $F_1$ બળની અસર હેઠળ $T_1$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો બળ બદલીને $F_2$ કરવામાં આવે,તો તે $T_2$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો બંને બળો $F_1$ અને $F_2$ પદાર્થ પર એકસાથે એક જ દિશામાં કાર્ય કરે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

$1 \ kg$ દળ ધરાવતો પદાર્થ $600 \ N \ m^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. $0.5 \ kg$ દળ ધરાવતો બીજો પદાર્થ શિરોલંબ ઉપરની તરફ $3 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરીને લટકાવેલા પદાર્થ સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. ગતિનો કંપવિસ્તાર કેટલો હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo