એક પદાર્થને શિરોલંબ $X-Y$ સમતલમાં ફેંકવામાં આવે છે,જેમાં $X$-અક્ષ સમક્ષિતિજ અને $Y$-અક્ષ શિરોલંબ છે. તેનો પ્રારંભિક વેગ $(10 \hat{i} + p \hat{j}) \ m/s$ છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ તેની અવધિ (Range) ના $50 \%$ હોય,તો $p$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $20$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

બે સમાન પદાર્થો,સમાન ઝડપે બે અલગ-અલગ ખૂણે ફેંકવામાં આવે ત્યારે સમાન સમક્ષિતિજ અવધિ $R$ કાપે છે. જો આ પદાર્થોનો ઉડ્ડયન સમય અનુક્રમે $5 \text{ s}$ અને $10 \text{ s}$ હોય,તો $R$ નું મૂલ્ય . . . . . . $\text{m}$ છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

બે બુલેટને $100 \; m$ દૂર રહેલી અને $200 \; m$ ની સમાન ઊંચાઈ ધરાવતી બે ઇમારતોની છત પરથી એકબીજા તરફ $25 \; m/s$ ના સમાન વેગથી આડી દિશામાં એકસાથે છોડવામાં આવે છે. બંને બુલેટ ક્યારે અને ક્યાં અથડાશે? $(g = 10 \; m/s^2)$

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ સાથે સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમની સંબંધિત અવધિ (ranges) નો ગુણોત્તર કેટલો થશે?

બે કાગળના પડદા $A$ અને $B$ એકબીજાથી $100 \,m$ ના અંતરે છે. એક ગોળી $A$ અને $B$ ને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓ પર વીંધે છે,જ્યાં $Q$ એ $P$ ની નીચે $10 \,cm$ છે. જો ગોળી $A$ ને અથડાતી વખતે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી હોય,તો $A$ પાસે ગોળીનો વેગ આશરે .......... $m/s$ હશે.

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ સમક્ષિતિજ અવધિ $16 \ km$ છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે ફેંકવામાં આવે,ત્યારે તે ....... $km$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo