$10^7 \,m/s$ ના વેગથી અને ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે ગતિ કરતા ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન $2 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરતું હોય,તો તેનો આવર્તકાળ . . . . . . છે.

  • A
    $5.5 \times 10^{-6} \,s$
  • B
    $7.0 \times 10^{-7} \,s$
  • C
    $2.5 \times 10^{-6} \,s$
  • D
    $3.5 \times 10^{-7} \,s$

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર વાહકો $S_{1}$ અને $S_{2}$ એકબીજાથી $10 \, cm$ ના અંતરે છે અને અનુક્રમે $4 \, A$ અને $2 \, A$ નો પ્રવાહ વહે છે. વાહકોને $X-Y$ સમતલમાં $x$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. વાહકોની વચ્ચે એક બિંદુ $P$ આવેલું છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $3 \pi \, C$ નો એક વીજભારિત કણ $P$ બિંદુમાંથી $\overrightarrow{v} = (2 \hat{i} + 3 \hat{j}) \, m/s$ ના વેગ સાથે પસાર થઈ રહ્યો છે; જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ અનુક્રમે $x$ અને $y$ અક્ષ પરના એકમ સદિશ છે. વીજભારિત કણ પર લાગતું બળ $4 \pi \times 10^{-5} (-x \hat{i} + 2 \hat{j}) \, N$ છે. $x$ નું મૂલ્ય શોધો:

નીચેની આકૃતિ એક ઇલેક્ટ્રોનનો માર્ગ દર્શાવે છે જે $B_1$ અને $B_2$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રો ધરાવતા બે પ્રદેશોમાંથી પસાર થાય છે. દરેક પ્રદેશમાં તેનો માર્ગ અર્ધવર્તુળાકાર છે. સાચો વિકલ્પ પસંદ કરો.

જો $10^{-12} \, C$ વિદ્યુતભાર ધરાવતો કણ $\hat{x}$ દિશામાં $10^5 \, m/s$ ના વેગથી ગતિ કરતો હોય અને ચુંબકીય ક્ષેત્રને કારણે $\hat{y}$ દિશામાં $10^{-10} \, N$ નું બળ અનુભવતો હોય,તો ન્યૂનતમ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$m_{a}$ અને $m_{b}$ દળ ધરાવતા અને સમાન વીજભાર ધરાવતા બે કણોને લંબચુંબકીય ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેઓ $r_{a}$ અને $r_{b}$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે,જ્યાં $r_{a} > r_{b}$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ઇલેક્ટ્રોન એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં સ્થિત-વિદ્યુત ક્ષેત્ર $20\,N/C$ અને ચુંબકીય ક્ષેત્ર $5\,T$ છે. જો ઇલેક્ટ્રોન વિચલિત થયા વિના આ વિસ્તારમાંથી પસાર થાય,તો ઇલેક્ટ્રોનનો વેગ .....$m\,s^{-1}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo