$(40 \hat{i} + 50 \hat{j} - 25 \hat{k}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરતો એક બોમ્બ $1:4$ ના દળના ગુણોત્તરમાં બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. વિસ્ફોટ પછી,નાનો ટુકડો $(200 \hat{i} + 70 \hat{j} + 15 \hat{k}) \text{ m/s}$ ના વેગથી દૂર જાય છે. વિસ્ફોટ પછી મોટા ટુકડાનો વેગ કેટલો હશે?

  • A
    $45 \hat{j} - 35 \hat{k}$
  • B
    $45 \hat{i} - 35 \hat{j}$
  • C
    $45 \hat{k} - 35 \hat{j}$
  • D
    $-35 \hat{i} + 45 \hat{k}$

Explore More

Similar Questions

$50 \,kg$ દળનો એક માણસ $25 \,m$ લંબાઈ અને $200 \,kg$ દળ ધરાવતી હોડીના એક છેડે ઉભો છે. જો તે દોડવાનું શરૂ કરે અને જ્યારે તે બીજા છેડે પહોંચે, ત્યારે હોડીની સાપેક્ષમાં તેનો વેગ $2 \,ms^{-1}$ હોય છે. તો હોડીનો અંતિમ વેગ કેટલો હશે? (in $ms^{-1}$)

રોકેટની ગતિ એ કયા સંરક્ષણના સિદ્ધાંત પર આધારિત છે?

એક તોપનો ગોળો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $E_1$ ગતિઊર્જા સાથે તોપ તરફ પાછો ફરે છે અને બીજા ભાગની ગતિઊર્જા $E_2$ છે. $E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શોધો:

હવામાં સ્થિર રહેલા બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડા થાય છે. જો એક ટુકડો $v_0$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે,તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરશે?

$4 M$ દળનો એક કણ જે શરૂઆતમાં સ્થિર છે,તે $M, M$ અને $2 M$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. સમાન દળના ટુકડાઓ અનુક્રમે $4 \ m s^{-1}$ અને $6 \ m s^{-1}$ ના વેગ સાથે $X$ અને $Y$-અક્ષ પર ગતિ કરે છે. તો ભારે દળના વેગનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo