તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આશરે $8 \times 10^{28} \ m^{-3}$ છે. તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ $= 2 \times 10^{-6} \ m^2$ છે અને તેમાંથી $3.2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $..... \times 10^{-6} \ m \ s^{-1}$ છે.

  • A
    $125$
  • B
    $124$
  • C
    $123$
  • D
    $122$

Explore More

Similar Questions

$E$ emf ધરાવતો એક વિદ્યુત કોષ $d$ વ્યાસ અને $l$ લંબાઈના તાંબાના તાર સાથે જોડાયેલ છે. તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_{d}$ છે. જો તારની લંબાઈ બદલીને $2l$ કરવામાં આવે,તો તાંબાના તારમાં ઇલેક્ટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

$0.1 \ m$ લંબાઈના તાર પર $5 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા,ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $2.5 \times 10^{-4} \ m/s$ છે. જો તારમાં ઇલેક્ટ્રોન ઘનતા $8 \times 10^{28} \ m^{-3}$ હોય,તો પદાર્થની અવરોધકતા આશરે કેટલી હશે?

ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

એક ઇલેક્ટ્રોનને $2 \ m$ લંબાઈના ધાતુના તારના એક છેડેથી બીજા છેડે જવા માટે $40 \times 10^3 \ s$ લાગે છે. તારનું આડછેદનું ક્ષેત્રફળ $4 \ mm^2$ છે અને તેમાંથી $1.6 \ A$ નો પ્રવાહ વહે છે. ધાતુના તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હશે?

જ્યારે $5 \, mm^2$ આડછેદ ધરાવતા તાંબાના તારમાં $1.5 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તાંબામાં ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28} \, m^{-3}$ હોય,તો $mm/s$ માં $v$ નું મૂલ્ય કેટલું હશે? (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \, C$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo