પ્રકાશનું એક કિરણ $30^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $(\sin 30^{\circ}=0.5, \sin 60^{\circ}=\sqrt{3}/2)$.

  • A
    $1.732$
  • B
    $1.414$
  • C
    $1.5$
  • D
    $1.33$

Explore More

Similar Questions

પ્રિઝમનો વક્રીભવન કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \frac{A}{2}$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતો વિચલન કોણ કયા પરિબળો પર આધાર રાખે છે?

એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. પ્રવાહી માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક પ્રકાશનું કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમની અંદર,જો પ્રકાશનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર ગતિ કરતું હોય,તો પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$1.6$ વક્રીભવનાંક ધરાવતા નાના ખૂણાવાળા પ્રિઝમ દ્વારા $3.6^{\circ}$ નું વિચલન મળે છે. પ્રિઝમનો ખૂણો . . . . . . છે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo