$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બહિર્ગોળ લેન્સને ઉભી અક્ષ પરથી બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

  • A
    $2 F$
  • B
    $F$
  • C
    $F/2$
  • D
    $4 F$

Explore More

Similar Questions

આકૃતિમાં $f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ દર્શાવેલ છે. જો લેન્સને $AB$ રેખા પરથી કાપવામાં આવે,તો દરેક અડધા ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

કાચના એક પાતળા બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $\mu$) આપેલ છે,જેની દરેક બાજુની વક્રતા ત્રિજ્યા $R$ છે. એક બાજુ સંપૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

$25 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષથી $0.5 \, cm$ ઉપરથી બે ટુકડામાં કાપવામાં આવે છે. ઉપરનો ભાગ $(0,0)$ પર મૂકવામાં આવે છે અને એક વસ્તુ $(-50 \, cm, 0)$ પર મૂકવામાં આવે છે. પ્રતિબિંબના યામ શોધો.

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સની જમણી બાજુએ એક અભિસારી અરીસો મૂકવામાં આવ્યો છે. લેન્સ અને અરીસાની કેન્દ્રલંબાઈ અનુક્રમે $15 \ cm$ અને $20 \ cm$ છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $40 \ cm$ છે અને તેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થાય છે. એક બિંદુવત ઉદગમ લેન્સની ડાબી બાજુએ $d$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકવામાં આવ્યું છે. જો અંતિમ કિરણપુંજ મુખ્ય અક્ષને સમાંતર બહાર આવતું હોય,તો $d$ નું મૂલ્ય શોધો: ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo