$10 \text{ cm}$ લંબાઈના બે સીધા સમાંતર તાર વચ્ચે પાણીનું પડ રચાયેલ છે,જેમને $0.5 \text{ cm}$ ના અંતરે રાખવામાં આવ્યા છે. હવે,પાણીનું પડ તૂટ્યા વગર તેમની વચ્ચેનું અંતર $1 \text{ mm}$ જેટલું વધારવામાં આવે છે. આ માટે થયેલું કાર્ય શોધો (પાણીનું પૃષ્ઠતાણ $= 7.2 \times 10^{-2} \text{ N/m}$)

  • A
    $7.22 \times 10^{-6} \text{ J}$
  • B
    $5.76 \times 10^{-5} \text{ J}$
  • C
    $1.44 \times 10^{-5} \text{ J}$
  • D
    $2.88 \times 10^{-5} \text{ J}$

Explore More

Similar Questions

પ્રવાહીની સપાટી પરના અણુની સ્થિતિ ઊર્જા,પ્રવાહીની અંદરના અણુની સરખામણીમાં કેટલી હોય છે?

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $3.5 \times 10^{-2} \text{ N/m}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યા $1 \text{ cm}$ થી વધારીને $2 \text{ cm}$ કરવા માટે જરૂરી કાર્ય $\alpha \times 10^{-6} \text{ J}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. $(\pi = 22/7)$

જો $W_1$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $r$ થી વધારીને $2r$ કરવા માટે કરેલું કાર્ય હોય અને $W_2$ એ સાબુના પરપોટાની ત્રિજ્યા $2r$ થી વધારીને $3r$ કરવા માટે કરેલું કાર્ય હોય,તો $W_1: W_2=$

સાબુના દ્રાવણની ફિલ્મમાં $10 \, cm$ લંબાઈનો તાર વાપરવામાં આવે છે. તારને $1 \, mm$ જેટલો ખસેડવા માટે કેટલું કાર્ય કરવું પડે? (પૃષ્ઠતાણ $T = 7.2 \times 10^{-2} \, N/m$)

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા પારોના બે નાના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. ફેરફાર પહેલાં અને પછીની કુલ પૃષ્ઠ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo