એક લાંબો સોલેનોઇડ જેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે,તે તેની અક્ષ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવે અને વિદ્યુતપ્રવાહ $\left(\frac{1}{4}\right)^{th}$ કરવામાં આવે,તો ચુંબકીય ક્ષેત્રનું નવું મૂલ્ય કેટલું થશે?

  • A
    $\frac{B}{3}$
  • B
    $\frac{B}{4}$
  • C
    $\frac{3 B}{4}$
  • D
    $\frac{2 B}{3}$

Explore More

Similar Questions

બે ટોરોઇડ $1$ અને $2$ માં કુલ આંટાઓની સંખ્યા અનુક્રમે $200$ અને $100$ છે અને તેમની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $40 \; cm$ અને $20 \; cm$ છે. જો તેઓ સમાન વિદ્યુતપ્રવાહ $i$ વહન કરતા હોય,તો બે લૂપ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$1 \times 10^{-27} \ kg$ દળ અને $1 \times 10^{-16} \ C$ વીજભાર ધરાવતો એક કણ $1000 \ m/s$ ની ઝડપે સોલેનોઈડની અંદરના સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. વેગ સદિશ સોલેનોઈડની અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. સોલેનોઈડ તેની લંબાઈ $L$ પર $5000$ આંટા ધરાવે છે અને તેમાંથી $5 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડના વિરુદ્ધ છેડેથી બહાર નીકળે ત્યાં સુધીમાં કણ હેલિકલ પથ પર કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે?

"વાહક તારમાં વિદ્યુતપ્રવાહ વહેવડાવતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે." આ કોનો નિયમ છે?

$R$ ત્રિજ્યા ધરાવતા અનંત લંબાઈના પોલા વાહક નળાકારની સપાટી પર સમાન વિદ્યુતપ્રવાહ વહે છે. નળાકારની અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ ના વિધેય તરીકે ચુંબકીય ક્ષેત્ર $(B)$ નું સાચું નિરૂપણ પસંદ કરો.

જો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $B$ હોય,તો તેમાં એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી હશે? (જ્યાં $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે અને $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo