$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{{\omega ^2}}&\omega \\1&\omega &{{\omega ^2}}\end{array}\,} \right| = $
$3\sqrt 3 i$
$ - 3\sqrt 3 i$
$i\sqrt 3 $
$3$
જો સમીકરણ સંહિતા
$x+y+z=2$
$2 x+4 y-z=6$
$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો
નિશ્ચાયકનું મૂલ્ય શોધો : $\left|\begin{array}{cc}2 & 4 \\ -5 & -1\end{array}\right|$
$\alpha, \beta \in \mathbb{R}$ અને એક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે, ધારોકે $A_r=\left|\begin{array}{ccc}r & 1 & \frac{n^2}{2}+\alpha \\ 2 r & 2 & n^2-\beta \\ 3 r-2 & 3 & \frac{n(3 n-1)}{2}\end{array}\right|$ તો $2 A_{10}-A_8=$.........................
જો રેખીય સમીકરણો $x + y + z = 5$ ; $x = 2y + 2z = 6$ ; $x + 3y + \lambda z = u (\lambda \, \mu \in R)$ અનંત ઉકેલ ધરાવે છે તો $\lambda + \mu $ ની કિમંત મેળવો.
સાબિત કરો કે બિંદુઓ $A(a, b+c), B(b, c+a), C(c, a+b)$ સમરેખ છે.