$5 \ m$ લાંબી એક નિસરણી દીવાલ સાથે ટેકવેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર દીવાલથી દૂર $2 \ m/sec$ ના દરે ખેંચવામાં આવે છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $4 \ m$ દૂર હોય,ત્યારે દીવાલ પરની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટી રહી છે?

  • A
    $\frac{4}{3} \ m/sec$
  • B
    $\frac{2}{3} \ m/sec$
  • C
    $\frac{5}{3} \ m/sec$
  • D
    $\frac{8}{3} \ m/sec$

Explore More

Similar Questions

$10 \, cm$ લાંબો સળિયો $AB$ તેના બે છેડાઓ પરસ્પર લંબ રેખાઓ $OX$ અને $OY$ પર રહે તે રીતે ગતિ કરે છે. જો છેડો $A$,$2 \, cm/sec$ ના દરે ગતિ કરતો હોય,તો જ્યારે $A$ નું $O$ થી અંતર $8 \, cm$ હોય,ત્યારે છેડો $B$ જે દરે ગતિ કરે છે તે શોધો:

એક ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ $2 \ cm^3/sec$ ના દરે વધી રહ્યું છે. જ્યારે તેની ત્રિજ્યા $4 \ cm$ હોય,ત્યારે તેના પૃષ્ઠફળમાં થતો ફેરફારનો દર ($cm^2/sec$ માં) કેટલો હશે?

એક પેઢી $2000$ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એવું અનુમાન છે કે વધારાના કામદારો $x$ ના સંદર્ભમાં ઉત્પાદન $P$ ના ફેરફારનો દર $\frac{dP}{dx} = 100 - 12\sqrt{x}$ દ્વારા આપવામાં આવે છે. જો પેઢી $25$ વધુ કામદારોને રોજગાર આપે,તો વસ્તુઓના ઉત્પાદનનું નવું સ્તર કેટલું હશે?

એક કણ $s = \frac{1}{3} t^3 - 3 t^2 + 9 t + 17$ ના નિયમ મુજબ સીધી રેખામાં ગતિ કરે છે,જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તેનો વેગ કયા સમયગાળામાં ઘટે છે?

એક કણ વક્ર $y = \frac{2x^3 - 1}{3}$ પર ગતિ કરે છે. વક્ર પરના એવા બિંદુઓ શોધો જ્યાં $y$-યામ એ $x$-યામ કરતા $18$ ગણી ઝડપે બદલાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo