$50 \ g$ દ્રાવકમાં $5.6 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $1.75 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ શું હશે $\left(K_{b} = 3 \ K \ kg \ mol^{-1}\right)$?

  • A
    $192 \ g \ mol^{-1}$
  • B
    $200 \ g \ mol^{-1}$
  • C
    $184 \ g \ mol^{-1}$
  • D
    $176 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $(K_b)$ માટેનું સૂત્ર આપો.

દ્રાવણ-દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે. દ્રાવકનું ઉત્કલનબિંદુ $........\,^{\circ} C$ છે.

દ્રાવકમાં દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયનને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

જો દ્રાવણની મોલાલિટી $0.05 \ m$ હોય અને ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.16 \ K$ હોય,તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo