રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના જાતિઓની જ શોધ થઈ છે.
$2.4 \%$
$8.1 \%$
$22 \%$
$48 \%$
નીચેનામાંથી સાચી જોડ શોધો:
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(P)$ ભારતમાં જૈવ-વિવિધતા |
$(1)\ 45,000$ |
$(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી |
$(2)$ કીટકો |
$(R)$ સૌથી વધુ પ્રાણી જાતી |
$(3)$ ફૂગ |
|
$(4)$ $8.1\%$ |
જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?
રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં $........$ થી વધારે વનસ્પતિઓની જાતિઓ તથા $...........$ થી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે.
ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?