સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

  • A

    $T _1$

  • B

    $T_2$

  • C

    $T_1$ અને $T_2$

  • D

    વિઘટકો

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.