તુલનાત્મક રીતે,પરાગરજની મોટી માત્રાનો વ્યય કઈ પરાગનયન પદ્ધતિમાં થાય છે?

  • A
    જલપરાગનયન (hydrophily)
  • B
    પક્ષીપરાગનયન (ornithophily)
  • C
    વાયુપરાગનયન (anemophily)
  • D
    ચામાચીડિયા દ્વારા પરાગનયન (chiropterophily)

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં પવન દ્વારા પરાગનયન જોવા મળે છે?

જળકુંભી (water-hyacinth) અને પોયણા (water lily) જેવી જલીય વનસ્પતિઓમાં પરાગનયન કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ ફૂદાની એક પ્રજાતિ સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે,જ્યાં બંનેમાંથી કોઈ પણ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતું નથી?

$Vallisneria$ માં પરાગનયન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo