નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.

  • A

    ઈ. કોલાઈ બેકટેરીયા

  • B

    બગલો

  • C

    કલાઉન માછલી

  • D

    હર્મિટ કરચલો

Similar Questions

કોલમ $-I$ અને કોલમ $- II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i)\, (-, 0)$
$(b)$ સહભોજીત $(ii)\, (+, -)$
$(c)$ સહોપકારીતા $(iii)\, (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv)\, (+, +)$

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.

$(-, +)$ પ્રકારની અનુક્રમે $A$ અને $B$ જાતિ નીચેના માંથી..........દર્શાવે છે

ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?

યાદી -$I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી -$I$ (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -$II$(આંતરક્રિયાનું નામ)
$A$.જંગલ / ધાસનાં મેદાનોમાં $I$ સ્પર્ધા
$B$ કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે $II$ અંડ પરોપજીવન
$C$ માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ $III$ સહોપકારિકતા
$D$ ખેતરમાં ઢોર અને ઢોર બગલો $IV$ સહભોજિતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]