એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.
આંતરજાતીય સ્પર્ધા $\quad 20$
આંતરજાતીય સ્પર્ધા $\quad 10$
પરભક્ષણ $\quad 20$
પરભક્ષણ $\quad 10$
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?
ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?