માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?
લાઈકેન
બાર્નેક્લ્સ
શાર્ક
ગળો
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ યુક્કા વન | $(i) \,(+, 0)$ |
$(b)$ ઓર્કિડ | $(ii)\, (+, -)$ |
$(c)$ હર્મિટ કરચલો | $(iii)\, (+, +)$ |
$(d)$ પ્લાઝમોડીયમ | $(iv)\, (+, +)$ |
સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?
બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?