માઈકોરાઇઝા એ શેનું ઉદાહરણ છે?
અંતઃ પરોપજીવી
વિઘટકો
સહજીવી સંબંધ
બાહ્યપરોપજીવી
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?
એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા વધુ જોવા મળતી નથી ?
પરભક્ષીઓનું મુખ્ય કાર્ય.........
એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ આકડો | $I$ વિશેષ રસાયણ |
$Q$ થોર અને બાવળ | $II$ રંગ અનુકૃત |
$R$ મોનાર્ક પતંગિયું | $III$ કાંટા |
$S$ કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ | $IV$ ગ્લાયકોસાઈડ |