વિર્હુસ્ટ-૫ર્લ સંભાવ્ય વૃદ્ધિ આલેખના તબક્કાઓ ક્રમમાં ઓળખો.
લઘુગણકીય તબક્કો $\rightarrow$ ધનાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ ઋણાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ સમતુલન
ધનાત્મક પ્રવેગ તબકકો $\rightarrow$ લઘુગણકીય તબક્કો $\rightarrow$ ઋણાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ સમતુલન
ઋણાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ લઘુગણકીય તબક્કો $\rightarrow$ ધનાત્મક પ્રવેગ તબકકો $\rightarrow$ સમતુલન
લઘુગણકીય તબક્કો $\rightarrow$ ઋણાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ ધનાત્મક પ્રવેગ તબક્કો $\rightarrow$ સમતુલન
દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?
લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$
એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?