નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
જલજ નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવોને જળસંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
રણવિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સીમિત હોવાથી વિશિષ્ટ અનુકૂલનોવાળા સજીવો જ ત્યાં જીવી શકે છે.
વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે.
સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતાં નથી.
મોટા પ્રાણીઓની સરખામણીમાં નાના પ્રાણીઓ શરીરની ગરમી ખૂબ ઝડપથી ગુમાવે છે કારણ કે તેઓ $.....$ ધરાવે ઓનું ન હોય
કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : આંબાનાં વૃક્ષો કેનેડા અને જર્મની જેવા દેશોમાં થતાં નથી.
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.