નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?

  • A

    સપાટ મેદાનના વિસ્તારોથી પર્વતશિખરો

  • B

    પર્વતશિખરોથી મેદાનના વિસ્તારો

  • C

    વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

પહાડો પર ઉંચાઈ પર વસતા લોકોમાં હવાનાં નીચા દબાણ સાથે જીવિત રહેવા કઈ લાક્ષણીકતાનું નિર્માણ થાય છે ?

ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?

  • [AIPMT 2005]

ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?

Altitude Sickness(ઊંચાઈ સંબંધિત બીમારી) સામે આપણું શરીર કઈ રીતે અનુકૂળ થાય છે ?

એવી જાતિઓ કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તે ....