સાચી જોડ શોધો :

$(1)$ અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા - $30-35\%$

$(2)$ સમૂદ્રજળમાં ક્ષારની માત્રા - $5\%$.

$(3)$ વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા - $>100\%$

  • A

    $1$ અને $2$

  • B

    માત્ર $2$

  • C

    માત્ર $1$

  • D

    માત્ર $3$

Similar Questions

તે બન્નેનો સ્ત્રોત સૂર્ય છે.

સાચી જોડની સંખ્યા કેટલી?

$(1)$ વિહગ-યુરી થર્મલ

$(2)$ સસ્તન-સ્ટેનોથર્મલ

$(3)$ ઉભયજીવી-સ્ટેનોથર્મલ

$(4)$ સરીસૃપ-યુરીથર્મલ

નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.

કેઓલેડ નેશનલ પાર્ક $.....$સ્થાને આવેલ છે અને $.....$ માટે  પ્રખ્યાત છે.

શીતનિંદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે?