હેરોઈન માટે અસંગત વિધાન પસંદ કરો.
તે મોરફીનના એસિટાઈલેશનથી મેળવવામાં આવે છે.
તે રંગીન, વાસહીન, કડવું અને અસ્ફટિકમય સંયોજન છે.
તે તણાવશામક અને શરીરના કાર્યોને ધીમા પાડે છે.
તે નાસિકા દ્વારા કે ઈન્જેકશન દ્વારા લેવામાં આવે છે.
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?
ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.