માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
મૂત્રજનનમાર્ગનું અસ્તર
અશ્રુ
એકકેન્દ્રીકણ
ત્વચા
કઇ બે જાતિ દ્વારા મેલેરિયા ઉથલો મારે છે?
સાચું વિધાન શોધો.
એન્ટીબોડી એ શું છે ?
મોર્ફીન શામાંથી મેળવવામાં આવે છે?
$HIV$ virusની સારવારમાં વપરાતી $HAART$ પધ્ધતિનું પૂર્ણનામા આપો.