કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?
સિન્કોના
ફેરુલા
પાપાવર
રાઉવોલ્ફિયા
$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?